શ્રી માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તિથિ
શ્રી મહા સુદ પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૭૯ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તિથિ
૦૫ ફેબ્રુઆરી ૨૦૨૩
શ્રી વેરાઈ અર્બુદા ધામ બાલવા
આગામી પાટોત્સવ તિથિ
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫
મંદિરમાં બિરાજમાન માતાજી
શ્રી વેરાઈ માતાજી
શ્રી અર્બુદા માતાજી
જીવંત પ્રસારણ
ગેલેરી
ઇતિહાસ
શ્રી વેરાઈ માતાજીનું મંદિર સૈકાઓથી બાલવા ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો શ્રી વેરાઈ માતાજીની બાલવા ગામ ખાતે સૌ પ્રથમ સ્થાપના વિક્રમ સંવત ૧૦૫૨માં થયેલ હોવાનું માનવામાં આવે છે. આજે સદીઓ પછી બાલવા ગામને આંગણે વિક્રમ સંવત ૨૦૭૯ ને વર્ષ ૨૦૨૩ની ૦૫ મી ફેબ્રુઆરીને રવિવાર સહ મહા સુદ પૂર્ણિમા તથા પુષ્ય નક્ષત્ર મધ્યે રવિપુષ્યામૃત, સર્વાર્થ સિદ્ધિ, આયુષ્યમાન, સૌભાગ્ય યોગમાં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ આચાર્ચશ્રી ૧૦૦૮ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે શ્રી વેરાઈ માતાજીના શ્રીવિગ્રહ સ્વરૂપ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવમ આંજણા ચૌધરી સમાજનાં કુળદેવી શ્રી અર્બુદા માતાજીના નૂતન શ્રીવિગ્રહ સ્વરૂપ ની સર્વ પ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. બાલવા ગામ ચૌધરી સમાજ ગ્રામજનો દ્વારા ૨૪ કલાકના અપ્રતિમ સમયમાં કુળદેવીશ્રી અર્બુદા માતાજીના આદ્યસ્થાન આબુ પર્વત(રાજસ્થાન)થી પગપાળા લાવેલ કુળદેવી શ્રી અર્બુદા માતાજીનું અખંડ પ્રજ્વલ્લિત જ્યોતિ સ્વરૂપ મંદિરમાં પ્રતિષ્ઠિત છે. આ સહ શ્રી વેરાઈ અર્બુદા માતાજીની અખંડ જ્યોતિઓ મંદિરમાં સંસેવિત છે.
સંપર્ક કરો
લોકેશન શોધો
પ્લોટ નંબર ૧૧૯, બેંક ઓફ બરોડા પાસે, બાલવા, જિલ્લો ગાંધીનગર, ગુજરાત, ભારત ૩૮૨૬૫૦
૯૪૨૭૬૮૨૭૨૩, ૯૮૨૫૨૫૧૦૫૧
શ્રી વેરાઈ અર્બુદા માતાજી મંદિર ટ્રસ્ટ ખાતે દાન ભેટ આપવા માટે એકાઉન્ટ માહિતી નીચે મુજબ છે. આપ ક્યુઆર કોડ દ્વારા પણ આપનું યોગદાન આપી શકો છો
Bank Account Details:
Shree Verai Mata Temple Trust
Union Bank of India
Account No: 338521010000051
Current Account
IFSC Code: UBIN0933856
SWIFT Code:UBININBBELB
Amrapura Branch Gandhinagar
Copyright © 2024 Shree Verai Arbuda Mataji Temple Trust